ગુજરાત પ્રાથમિક શાળા શિક્ષક પોર્ટલ
GuruNetra એ ગુજરાતની પ્રાથમિક શાળાઓ અને શિક્ષકોના દૈનિક વહીવટી કાર્યોને 100% સરળ, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે સમર્પિત પોર્ટલ છે. GR રજિસ્ટર, RTE મુજબ ધોરણ 1 પ્રવેશ વય ગણતરી, શાળા સમયપત્રક, બોનાફાઈડ સર્ટિફિકેટ અને શાળા રજા કેલેન્ડર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.
GuruNetra નો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે કૃપા કરીને તમારા બ્રાઉઝરમાં JavaScript સક્ષમ (Enable) કરો.